શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

'એક થા ટાઈગર'નું એક્શન ટ્રેલર

મિ. દબંગ હવે બોલીવુડના ટાઈગર બની ગયા છે. સલમાન ખાનની આવનારી એક્શન ફિલ્મ 'એક થા ટાઈગર'નું આ ધમાકેદાર ટ્રેલર જોઈને તેમના ફેંસનું દિલ ખુશ થઈ ગયુ છે.

આ ફિલ્મમાં એક બાજુ બોલીવુડની સૌથી હોટ જોડી સલમાન કેટરીના કેફ છે તો બીજી બાજુ ઘણા દિવસ પછી યશરાજ ફિલ્મ્સની કોઈ એક્શન ફિલ્મ પડદાં પર આવી રહી છે.

આ ફિલ્મમાં એ બધા મસાલા છે જે સલમાનના પ્રશંસકોને જોઈએ. બીજી બાજુ કેટરીના કેફના પણ પોતાના ફેંસ છે. તેથી એવુ કહેવુ ખોટું નથી કે 'એક થા ટાઈગર'માં એ બધુ જ છે જે તેને સુપર હિટ બનાવી શકે છે.