1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ

કેટરીનાએ બીડી પીધી !!

કેટરીના
IFM

કેટરીનાને તમે પહેલા કોઈ ફિલ્મમાં સિગરેટ પીતા તો જોઈ હશે, પરંતુ ક્યારેક બીડી પીતા નહી જોઈ હોય. તેની આગામી ફિલ્મમાં આપ તેને બીડી પીતા પણ જોઈ શકો છો. કેટરીનાએ પોતાની આવનારી ફિલ્મ 'મેરે બ્રધર કી દુલ્હન'ના એક સીનમાં બીડી પીધી છે.

આ ફિલ્મના ગીત ધૃણકીમાં કેટરીનાએ બીડી પીધી છે. ફિલ્મનુ મોટાભાગનું શૂટિંગ આગ્રામાં થયુ છે. આ ફિલ્મમાં કેટરીના કેફ ઉપરાંત લીડ રોલમાં ઈમરાન ખાન અને અલી જાફર છે. ફિલ્મ આવતા મહિને 9 સપ્ટેમ્બરના રોજ રજૂ થશે. તાજેતરમાં જ વિદ્યા બાલને પણ પોતાની આવનારી ફિલ્મ 'ડર્ટી પિક્ચર'માટે પહેલીવાર સ્મોકિંગ કર્યુ હતુ.