ચલો દિલ્લીનું ટ્રેલર
ચલો દિલ્લી એક રોડ મૂવી છે. જેમાં લારા દત્તા અને વિનય પાઠકની જોડી જોવા મળશે. ફિલ્મના પ્રચાર દરમિયાન લારા કહી ચુકે છે કે વિનય અને તેની જોડી જ આ ફિલ્મનુ મુખ્ય આકર્ષણ છે.
જેવુ કે નામથી જ સ્પષ્ટ છે. આ દિલ્લી જનારાની વાર્તા છે. મુંબઈથી જયપુર જતા બે મુસાફરોને ન ગમવા છતા દોઢ દિવસની યાત્રા એકસાથે કરવી પડે છે. એ દરમિયાન તેમને અસલી ભારતના દર્શન થાય છે. વિવિધ પ્રકારના લોકો મળે છે જે તેમની યાત્રાને વધુ રોમાંચક બનાવે છે.
29 એપ્રિલના રોજ રજૂ થનારી આ ફિલ્મના નિર્દેશક છે શશાંત શાહ