ચાલીસ ચૌરાસીની સ્ટોરી
બેનર : માસ્ક એંટરટેનમેંટ પ્રા.લિ. ફ્લેમેટ ગ્લો ઈંડિયા પ્રા. લિ.
નિર્માતા : અનુયા મહિસ્કાર, સચિન અવસ્થી, ઉદય શેટ્ટી
નિર્દેશક : હ્રદય શેટ્ટી
સંગીત : લલતિ પંડિત, વિશાલ રંજન
કલાકાર : નસીરુદ્દીન શાહ, કેકે રેનન, રવિ કિશન, અતુલ કુલકર્ણી
રજૂઆત તારીખ : 13 જાન્યુઆરી 2012
નિર્માતા : અનુયા મહિસ્કાર, સચિન અવસ્થી, ઉદય શેટ્ટી
નિર્દેશક : હ્રદય શેટ્ટી
સંગીત : લલતિ પંડિત, વિશાલ રંજન
કલાકાર : નસીરુદ્દીન શાહ, કેકે રેનન, રવિ કિશન, અતુલ કુલકર્ણી
રજૂઆત તારીખ : 13 જાન્યુઆરી 2012
P.R |
એમ. એચ 02-એ-4084, એ નંબર છે કે પોલીસ વેનનો જેમા ચાર પોલીસવાળા સવાર છે. પંકજ સૂરે ઉર્ફ સર(નસીરુદ્દીન શાહ), અલબર્ટ પિંટો ઉર્ફ પિંટો(કે.કે. મેનન) બલવિંદર ઉર્ફ બોબી(અતુલ અગ્નિહોત્રી) અને શક્તિ ઉર્ફ શક્તિ(રવિ કિશન) એક રાત્રે મિશન પર નીકળે છે અને તેમની સામે ખૂબ વિચિત્ર સ્થિતિ ઉભી થઈ જાય છે. જેમા તેમને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરવાની તક દેખાય છે. એક ગેંગસ્ટરને પકડવાના ચક્કરમાં તેઓ કાયદા અને અપરાધની રેખાની આસપાસ અટવાયા કરે છે.
ફિલ્મના પાત્રોના નમ નિર્દેશક હ્રદય શેટ્ટીએ પોતાના પસંદગીના ફિલ્મોમા આધાર પર મુક્યા છે. મહેશ ભટ્ટની સર તેમને ખૂબ ગમી, તેથી ફિલ્મમાં નસીરને સર કહીને બોલાવવામાં આવે છે. ઋષિ કપૂર અને ડિમ્પલ કાપડિયાની બોબી પણ તેમની પસંદગીની ફિલ્મ છે. તેથી અતુલ કુલકર્ણી અભિનીત પાત્રનુ નામ તેમણે બોબી રાખ્યુ છે. દિલીપ કુમાર અને અમિતાભ બચ્ચનવાળી ફિલ્મ 'શક્તિ' અને અલબર્ટ પિંટોકો ગુસ્સા ક્યો આતા હૈ પણ હ્રદયને ગમે છે, તેથી બે પાત્રોને તેમને શક્તિ અને અલબર્ટ પિંટો નામ આપ્યા છે.
હ્રદયનું કહેવુ છે કે વાર્તા પોલીસવાલાની જરૂર છે, પરંતુ તેમા એટલા બધા ઉતાર-ચઢાવ અને હાસ્યાસ્પદ દ્રશ્યો છે કે દર્શકોને આ ફિલ્મ રોલરકોસ્ટર રાઈડની મજા આપશે.