ચાલીસ ચૌરાસીનુ ટ્રેલર
ચાલીસ ચોરાસી એક વેન નંબર છે. જેમા ચાર પોલીસ સવારી કરે છે. હ્રદય શેટ્ટી દ્વારા નિર્દેશિત આ ચાલીસ ચૌરાસીમાં નસીરુદ્દીન શાહ, રવિ કિશન, કેકે મેનન અને અતુલ કુલકર્ણી જેવા અભિનેતા છે. આ પોલીસવાળાની સાથે એક રાત્રે એવો બનાવ બને છે જે ખૂબ જ મજેદાર છે.
કેકે મેનન અને રવિ કિશનનુ કહેવુ છે કે ઘણા સમય પછી તેમણે એક સારી ફિલ્મ કરી છે. આ એક એવી ફિલ્મ છે જેનાથી તેની અંદર બેસેલા કલાકારો સંતુષ્ટ થયા છે.
13 જાન્યુઆરીએ રજૂ થનારી આ ફિલ્મનું ટ્રેલર ઉત્સુકતા જગાવે છે.