શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

'ડ્રામા ક્વીન' રાખી સાવંત ઈચ્છાધારી નાગણ ?

IFM

બોલીવુડની ડ્રામા ક્વીન તરીકે ઓળખાઈ આઈટમ ગર્લ રાખી સાવંત એકવાર ફરી ચર્ચામાં આવી ગઈ છે.

ફિલ્મોમાં આઈટમ નંબર પછી ટેલીવિઝન પર 'સ્વંયવર'ની ઈચ્છા અને પછી લોકોને માટે ઈંસાફ કર્યા પછી એકવાર ફરી રાખી સાવંત નાના પડદાં પર પરત ફરી રહી છે.

આ વખતે પણ રાખી મનોરંજન ચેનલ એનડીટીવી ઈમેજીનના રિયાલિટી શો 'ગજબ દેશ ની અજબ કહાનિયા'માં પોતાના અનોખા અંદાજમાં લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવશે.

એક ચેનલના ઈંટરવ્યુમાં તેણે જણાવ્યુ કે 'શો માં આવેલા એક બબાએ તેને ઈચ્છાધારી નાગિન કહી છે, જેની અંદર નાગમણિ છે અને આ જ કારણે તે શો માં આવ્યા છે.'