બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શનિવાર, 18 ફેબ્રુઆરી 2017 (17:37 IST)

નીલ નિતિન મુકેશના વેડિંગ રિસેપ્શન

મુકેશના પૌત્ર નીલ નિતિન મુકેશએ 9 ફેબ્રુઆરીના ઉદયપુરમાં રૂકમણી સહાયથી લગ્ન કરી. ઉદયપુરમાં શાનદાર લગ્ન પછી 17 ફેબ્રુઆરીએ માયાનગરી  મુંબઈમાં વેડિંગ રિસેપ્શન કર્યું. નીલ નીતિન મુકેશનો પરિવાર બૉલીવુડમાં 50 વર્ષોથી સક્રિય છે. તેથી ઘણા સિતારા બધાઈ આપબા પહોંચ્યા. આમ તો થોડા જ લોકોએને આમંત્રિત કર્યા હતા. માનવ ગંગવાની દ્વારા ડિજાઈન કરેલ પરિધાનમાં નીલ અને રૂકમિણી બહુ સુંદર નજર પડી રહ્યા હતા. અમિતાભ બચ્ચન, સલમાન ખાન, રેખા,  કેટરીના કેફ સાથે ઘણા લોકો પહુંચ્યા. આ છે ફોટો તમારા માટે  ( ફોટો -  Ashish Vaishnav / Indus Images ) 
 

યૂલિયા વંતૂર 
ઈવલિન શર્મા 

જેકી શ્રાફ 

रणधीर कपूर और कृष्णा राज कपूर  

પૂનમ સિન્હા દીકરા સાથે 

asarani 


આફતાબ શિવદાસાની 

sanjay khan and jareen khan