રાગિની એમએમએસનુ ટ્રેલર
એકતા કપૂરની ફિલ્મ રાગિની એમએમએસ એક થ્રિલર મૂવી છે. આ વાર્તા છે રાગિની અને ઉદય જે વીકેંડ મનાવવા પોતાના મિત્રના ફાર્મહાઉસ પર જાય છે.
ત્યાં કેટલીક એવી ઘટનાઓ બને છે કે તેમની મજા બગડી જાય છે. પવન કૃપલાની દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રાજકુમાર યાદવ અને કૈનાજ મોતીવાલાએ મુખ્ય ભૂમિકા ભજવી છે.