શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

રાનીની પાછળ પડી રાખી

IFM
IFM

















અહી એટલેકે બોલીવુડની બિંદાસ અભિનેત્રીઓ જેટલુ કરે એટલુ ઓછુ છે. હવે અહી જ જુઓને કે કોઈ એવુ વિચારી શકે છે ? પરંતુ આવુ થયુ છે. થયુ એમ કે કાતરની જેમ પોતાની જીભ ચલાવતી રાખી સાવંત થોડા દિવસો પહેલા રાની મુખર્જીની સામે પ્રસ્તાવ મૂકી દીધો. બિચારી રાનીનુ આ રીતના પ્રસ્તાવથી ગભરાઈ જવુ દેખીતુ હતુ, તેથી તે કંઈ બોલી જ ન શકી. વાત એમ છે કે 'હડિપ્પા' નામની ફિલ્મમાં રાની છોકરાનો વેષ બનાવીને ક્રિકેટ રમવા જાય છે. ત્યાં તેમની નજર રાખી સાથે મળે છે અને પોતાની વાચાળ શૈલીમાં રાનીની પાછળ પડી જાય છે. અનુરાગસિંહ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં બધી ઘટનાક્રમને એક આઈટમ સોંગ દ્વારા ફિલ્માવી છે.