શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

વધતી ચરબીથી પરેશાન રિયાસેન

IFM
થોડા દિવસો પહેલા લોકો સેક્સી અભિનેત્રી રિયા સેનના તાજા ફોટા જોઈને આશ્ચર્યમાં પડી ગયા. સુંદર રિયા આ ફોટાઓમા ખૂબ જ જાડી દેખાય રહી હતે. રિયા પણ આ વાતથી પરિચિત છે.

જાડાપણાથી પરેશાન રિયા આ વજન ઘટાડવામાં લાગી છે, કારણ કે તેમના વધેલા વજને એ પસંદગીના નિર્માતાઓની ઊંધ ઉડાડી દીધી છે જેમની ફિલ્મોમા તેઓ કામ કરી રહી છે. રિયા આ બાબતે પોતાની જાતને ખુશકિસ્મત માને છે કે તે વજન સરળતાથી વધારી-ઘટાડી લે છે. તેને આશા છે કે તેઓ ટૂંક સમયમાં જ ફીગર મેંટૅન કરી લેશે. તાજેતરમાં તેઓ 'પેઈંગ ગેસ્ટ' રજૂ થવાની રાહ જોઈ રહી છે. તેનુ માનવુ છે કે આ ફિલ્મ પછી એક અભિનેત્રીના રૂપમાં લોકો તેમને ગંભીરતાથી લેશે.