મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 8 ડિસેમ્બર 2017 (15:00 IST)

શું આરાધ્યા શાળા નહી જતી ? આ સવાલ પર અભિષેકનો આ જવાબ!!

અભિષેક બચ્ચન તેમના પરિવારને લઈને બહુ પજેસિવ છે અને તેમના પરિવારથી બહુ પ્રેમ કરે છે. થોડા સમય પહેલા તેમની પત્ની પર થયેલા કમેંટ પર ગુસ્સો કર્યું હતું. અત્યારે સોશલ મીડિયા પર પણ તેની દીકરી આરાધ્યાને લઈને મજાક પર જવાબ આપ્યું. 
 
એશ્વર્યા તેમની દીકરી આરાધ્યાની સાથે તેમના ભાઈના લગ્ન અટેંડ કરવા મેગ્લોર ગઈ હતી અને ત્યાં બન્નેની સુંદર ફોટા બહુ વાયરલ થઈ. ત્યારે એક મહિલાએ ટ્વિટર પર અભિષેક બચ્ચનને ટેગ કરી સવાલ કર્યું કે અભિષેક બચ્ચન શું તમારી દીકરી શાળા નહી જતી? મને સમજાતું નથી કે શાળાવાળા આટલી રજા કેમ આપે છે. કે તમે લોકો બ્યૂટી વિદ આઉટ બ્રનમાં વિશ્વાસ રાખો છો? દર સમયે તેમની ઘમંડી મા સાથે હાથમાં હાથ નાખી મળે છે કે એક સામાન્ય બાળપણ છે. 
 
અભિષેક બચ્ચને પણ મજાકિયા રીતે ટ્રોલ પર રિએક્ટ કરતા લખ્યું કે મેમ - જ્યાં સુધી મને ખબર છે કે વધારેપણુ શાલા વીકેંડ્સ પર બંદ રહે છે. એ શાળા વીકડેજ પર જાય છે. તમે તમારા ટ્વીટમા સ્પેલિંગ પર વિચાર કરવાની કોશિશ કરવી જોઈએ
 
આ કમેંટથી સમજાય છે કે અભિષેક તેમના પરિવાર માટે કઈક પણ ખોટું સાંભળી નહી શકતા.