શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 8 મે 2017 (14:40 IST)

શોની ટીઆરપી વધારવા માટે #કપિલ શર્મા લેશે એડલ્ટ ફિલ્મનો સહારો

સુનીલ ગ્રોવરથી પંગો થયા પછી કપિલ શર્માની લોકપ્રિયતામાં ભારે ગિરાવટ જોવા મળી છે. હત્યારે લોકોને કપિલના શો જોવું જોવું બંદ કરી દીધું છે. કેટલાક કલાકારોએ પણ કપિલના સાથ મૂકી દીધું છે જેનું સીધો અસર "દ કપિલ શર્મા" ની ટીઆરપી પર જોવાઈ રહી છે. ખબર છે કે ટીઆરપી બહુ નીચે આવી ગઈ છે 
 
નિમ્ન થઈ ટીઆરપીને ઉઠાવા માટે અત્યાર સુધી એડલ્ટ ફિલ્મની એક્ટ્રેસનો સહારો લેવા જઈ રહ્યા છે. કામસુંદરી અને નો મે અલાઉડ જેવી એડ્લ્ટ ફિલ્મ કરી મોનિકા કેસ્ટેલિનો જલ્દ જ કપિલના શોથી સંકળાવવા વાળી છે. એ કપિલની ટીમની સ્થાઈ સભ્ય થશે. આમ અ તો મહિલા કલાકારમી કમી આ શોને અનુભવ કરી રહી છે કપિલ હવે ગ્લેમરના તડકા લગાવા જઈ રહ્યા છે. 
 
જોવા વાળી વાત હશે કે કપિલનો આ દાંવ કેટલું કારગર સિદ્ધ થાય છે. શું કપિલને તેમની કાબિલિયત પર વિશ્વાસ નહી રહ્યું છે એ એક્ટ્રેસના રીતે દર્શકોને ખેંચવાની કોશિશ કરી રહ્યા છે.