શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

સલમાન બનશે ભ્રષ્ટ પોલીસ ઓફિસર

ટ્વેંટી-20 વિશ્વ કપમાં શાનદાર પ્રદર્શન બાદ પાકિસ્તાની ઑફ સ્પિનર સઈદ અજમલે કહ્યું કે તે શ્રીલંકા વિરુદ્ધ આગામી શ્રેણી મારફત ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરવા ઈચ્છે છે. દસ વન ડે માં આઠ વિકેટ લેનારા 31 વર્ષીય અજમલે ટી-20 વિશ્વકપમાં 13 વિકેટ લીધી છે.

અજમલે કહ્યું કે ટી-20 વિશ્વ કપ જીતવો મોટી સિદ્ધી હતી પરંતુ હવે મારી નજરો શ્રીલંકામાં ટેસ્ટ શ્રેણી રમવા પર છે. આશ રાખીએ કે મારી પસંદગી કરવામાં આવશે.

ભારત વિરુદ્ધ ગત વર્ષ એશિયા કપ મારફત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનારા અજમલે બોલીંગમા વિવિધતા માટે પાકિસ્તાનના મહાન સ્પિનર સકલેન મુશ્તાકને શ્રેય આપ્યો. તેમણે કહ્યું કે, મેં સકલેનને બોલીંગ કરતા જોઈને ઘણું બધુ શીખ્યું છે. તેમના જેવી બોલીંગ અન્ય કોઈ ન કરી શકે.