1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ

હોટ શોટ ઓફ અદા શર્મા

અદા શર્મા
P.R

'1920' અને 'ફિર' જેવી થ્રિલર ફિલ્મોમાં કામ કરનારી અદા શર્મા


P.R

ઉપરાઉપરી બે થ્રિલર ફિલ્મો 1920 અને ફીરમાં ચમકનારી આ કલાકારે એક ગંભીર અભિનેત્રીની છાપ ઉભી કરી હતી પરંતુ પોતાની આ છાપને તોડવા તેણે હમ હૈ રાહી કાર કે નામની એક કોમેડી ફિલ્મમાં પણ કામ કર્યું છે.

P.R

આ ફિલ્મમાં તેની સાથે જુહી ચાવલા, ચંકી પાંડે, રતિ અગ્નિહોત્રી અને અનુપમ ખેર પણ છે. આ ફિલ્મ 2012માં રિલિઝ થવાની છે.
P.R

અદા શર્મા પોતાની આવનારી ફિલ્મ દ્વારા પોતાની હોટ અદાઓ વિખેરવામાં કેટલી સફળ થાય છે એ તો ફિલ્મ જોયા પછી જાણ થશે.