શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

હોટ શોટ ઓફ સન્ની લિયોન

P.R

'બિગ બોસ 5' પછી આ ઈન્ડોકેનેડિયન પોર્ન સ્ટાર સન્ની લિઓન ઘર ઘરમાં જાણીતું નામ બની ગયું છે. ટૂંક સમયમાં તે ફિલ્મી પડદે પણ આગ લગાડશે. ફિલ્મમેકર મહેશ ભટ્ટે તેને 'જીસ્મ 2' માટે સાઈન કરી છે. જ્યારે સન્ની બિગ બોસના ઘરમાં હતી ત્યારે જ મહેશ ભટ્ટ પોતાની દીકરી પૂજા ભટ્ટની ફિલ્મની ઓફર લઈને સન્નીને મળ્યા હતાં.

P.R

થોડા સમય પહેલા જ સન્નીએ 'જીસ્મ 2' આખરે સાઈન કરી હોવાની ચોક્કસ જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મની વાર્તા અનુસાર, સન્ની સાથે આ ફિલ્મમાં બે અભિનેતાઓ રોમાન્સ કરશે.

P.R

જ્યારે સન્ની પોતાના બોયફ્રેન્ડની નિયત જાણવા માટે અન્ય સ્ત્રી બનીને પોતાના જ બોયફ્રેન્ડને લલચાવશે. વાર્તા તો રસપ્રદ લાગે છે. જો કે, જ્યારે સન્ની લિઓન પડદાં પર હોય ત્યારે કોને વાર્તાની પડી હશે. સન્ની સાથે ક્યા અભિનેતાને 'ચાન્સ' મળશે તે નક્કી નથી પણ બેમાંથી એક રોલ માટે અરુણોદયનું નામ લેવાઈ રહ્યુ છે.




સૌજન્ય - જીએનએસ