1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ

હોટ શોટ ઓફ સન્ની લિયોન

હોટ શોટ ઓફ સન્ની લિયોન
ગઈકાલે 13 મે ના રોજ કેનેડિયન પોર્ન સ્ટાર સન્ની લિયોનનો બર્થ ડે હતો. 31 વર્ષની સન્ની લિયોન બિગ બોસ-5માં આવ્યા બાદ લાઇમ લાઇટમાં આવી. બિગ બોસ-5માં જોવા મળ્યા બાદ નિર્માતા નિર્દેશક મહેશ ભટ્ટે લિયોનને પોતાની ફિલ્મ જીસ્મ-2 માટે સાઇન કરી.
P.R


મહેશ ભટ્ટ બાદ એકતા કપૂરે એડલ્ટ ફિલ્મની આ એક્ટ્રેસને પોતાની ફિલ્મ રાગિની એમએમએસ-2 માટે પસંદ કરી છે.

P.R




સન્ની લિયોને તાજેતરમાં જ મેનફોર્સ કોન્ડોમની જાહેરાતમાં પણ કામ કર્યું છે.
P.R


સન્ની લિયોનનું કહેવું છે કે જો તેને બોલીવુડમાં કામ મળતું રહ્યું તો તે ફરીથી એડલ્ટ ફિલ્મ તરફ નહીં જાય.
P.R


સન્ની લિયોનનો હોટ ફોટશૂટ તમે એફએચએમએચ ઇન્ડિયા મેગેઝીનના મે મહિનાના અંકમાં પણ જોઇ શકો છે.
P.R