બજેટમાં ખેડુતો અને કૃષિ પર વધુ ધ્યાન

વેબ દુનિયા|

બજેટ 2009ની જાહેરાત કરતા પ્રણવ મુખર્જીએ કહ્યુ કે બજેટમાં જગતના તાત ખેડુતો તરફ ખાસ ધ્યાન દોરવામાં આવ્યુ છે. તેમના આવસ અને સુખ સુવિધાઓ પર ધ્યાન આપવામાં આવ્યુ છે.

પ્રણવ મુખર્જીએ બજેટ જાહેર કરતાની શરૂઆતમાં જ કહ્યુ કે બજેટ દ્વારા કૃષિ, ગ્રામિણ વિકાસ,અને સંયુક્ત વિકાસ સાધવામાં આવશે. તથા તેની નીતિઓમાં સુધારો કરવામાં આવશે.

તેમણે જણાવ્યુ કે ખેડુત હવે ત્રણ લાખ રૂપિયા જેટલી લોન લઈ શકશે અને તેના વ્યાજમાં ઘટાડો કરતા વ્યાજ દર 7 ટકા રાખવામાં આવ્યુ છે.


આ પણ વાંચો :