શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2016-17
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 29 ફેબ્રુઆરી 2016 (12:44 IST)

બજેટ 2016 - સ્ટુડેંટ્સને મોદી સરકારે આપી આ ભેટ

નાણાકીય મંત્રી અરુણ જેટલી સોમવારે સંસદમાં વર્ષ 2016-17નુ સામાન્ય બજેટ રજુ કરી રહ્યા છે. ઉદ્યોગ જગતથી લઈને સામાન્ય લોકો સુધી દરેકને મોદી સરકારના આ બીજા બજેટથી અપેક્ષાઓ છે. સંસદમાં નાણાકીય મંત્રી અરુણ જેટલીએ બજેટમાં શિક્ષાના ક્ષેત્રમાં મહત્વપુર્ણ જાહેરાતો કરી છે. 
 
શિક્ષાના ક્ષેત્રમાં મહત્વપુર્ણ જાહેરાત .. 
 
- સામાન્ય ભારતીયો માટે ઉચ્ચ શિક્ષા 
- બે વર્ષોમાં 62 નવોદય વિદ્યાલય ખોલવામાં આવશે. 
- સ્કિલ ડેવલોપમેંટ માટે 17 હજાર કરોડનુ ફંડ 
- 1500 સ્કિલ ડેવલોપમેંટ સેંટર ખોલશે. 
- સ્કુસંલ કોલેજોમાં સર્ટિફિકેટ માટે ડિઝિટલ વ્યવસ્થા 
- કૌશલ યોજનામાં 3 વર્ષમાં એક કરોડ યુવાઓને પ્રશિક્ષિત કરવામાં આવશે.