રવિવાર, 15 ફેબ્રુઆરી 2026
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2016-17
Written By
Last Updated :નવી દિલ્હી , સોમવાર, 29 ફેબ્રુઆરી 2016 (16:00 IST)

મોદીએ બજેટમાં ગરીબોને આપી આ મોટી ભેટ

મોદી
સંસદમાં બજેટ 2016 દરમિયાન નાણાકીય મંત્રી અરુણ જેટલીએ ગરીબોના હિતમાં બજેટ રજુ કર્યુ. જેટલીએ ગરીબો અને ગ્રામીણોની સુવિદ્યાને જોતા આજે અનેક મહત્વપુર્ણ જાહેરાતો  કરી. 
 
જેટલીએ ગ્રામ પંચાયતોને પ્રતિ પંચાયત 80 લાખ રૂપિયાનુ અનુદાન આપવાની જાહેરાત કરી.  ગરીબોને રસોઈ ગેસ પુરી પાડવા માટે 2 હજાર કરોડનું એલાન કર્યુ. 
 
બીજી બાજુ ગરીબ મહિલાઓને હવે કુકિંગ ગેસ કનેક્શન આપવામાં આવશે.  મોદી સરકારે 1 કરોડ પચાસ લાખ પરિવારોને કુકિંગ ગેસ કનેક્શન આપવાનુ વચન આપ્યુ આ ઉપરાંત 1 મે 2018 સુધી દરેક ગામમાં વીજળી, ગરીબોને એક લાખનો હેલ્થ ઈંસ્યોરેંસ આપવાનો વિશ્વાસ અપાવ્યો.