સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2017-2018
Written By
Last Updated : બુધવાર, 1 ફેબ્રુઆરી 2017 (13:46 IST)

Live Union Budget 2017-18- ગરીબોને સસ્તા ઘર આપવાની મોટી તૈયારી

આર્થિક વિશ્વેષક આલોક પુરાણિકે કહ્યુ કે નાણાકીય મંત્રીએ પોતાના ભાષણને નોટબંધીને અર્થવ્યવસ્થાના મોટા પગલા બતાવ્યા છે. ચોક્કસ જ આ એક મોટુ પગલુ હતુ. પણ હવે એ પણ સમજમાં આવી રહ્યુ છેકે આ પગલાથી ફક્ત સકારાત્મ જ અસર નથી પડી.  નોટબંધીના નકારાત્મક પરિણામો પર મંગળવારે રજુ કરવામાં આવ્યા.  આર્થિક સર્વેક્ષણ પોતાનો વિચાર રાખી ચુક્યા છે. દશમલવ 25થી 50 બિંદુનો વિકાસ તેનાથી નકારાત્મક રૂપે પ્રભાવિત થશે. નાણાકીય મંત્રી કહી રહ્યા છે કે નોટબંધીના નકારાત્મક પરિણામ આગામી નાણાકીય વર્ષ સુધી નહી જનારા આલોક પુરાણિક કહે છે કે આશા કરવી જોઈએ કે નાણાકીય મંત્રી સાચા સાબિત થાય. 

​- બેઘરો માટે વર્ષ 2019 સુધી એક કરોડ ઘર બનાવવાનુ લક્ષ્ય 
- સરકાર રોજ 133 કિમી માર્ગ બનાવી રહી છે. 
- પ્રધાનમંત્રી ગ્રામીણ યોજના માટે 23  હજાર કરોડ રૂપિયાની જોગવાઈ 
- ગામમાં સ્વચ્છતા 42 ટકાથી વધીને 60 ટકા થઈ