ચૈત્ર નવરાત્રિ કલશ સ્થાપના શુભ મૂહૂર્ત

Last Updated: ગુરુવાર, 15 માર્ચ 2018 (14:30 IST)
આ મહિના 18 માર્ચથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે. નવરાત્રિના આ 9 દિવસ માતા દુર્ગાની પૂજા અને ઉપાસનાના દિવસ હોય છે. ઘણા શ્રદ્ધાળું આ દિવસોમાં તેમના ઘર પર મંગળ ઘટસ્થાપના કરે છે. અખંદ જ્યોત પ્રગટાવે છે. નવ દિવસ વ્રત રાખે છે. આવો જાણી ચૈત્ર નવરાત્રિ 2018ના મંગળ કળશ સ્થાપનાના અને દીપપ્રગટાવવાના સર્વશ્રેષ્ઠ મૂહૂર્ત 
શુભ મુહર્ત:
સવારે: 9:30 થી 12:30 સુધી
 
અભિજિત મુહર્ત: બપોરે 12:03 થી 12:51 સુધી
 
સાંજનો શુભ મુહર્ત: 6:30 થી 9:30 કલાકે સુધી


આ પણ વાંચો :