Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર
Navratri Beej mantra- નવરાત્રિના નવ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કરવાની પરંપરા છે. દેવીના દિવસો પ્રમાણે રોજ નવદુર્ગાના આ બીજ મંત્રોનો જાપ કરવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે. આવો જાણીએ નવ માતાજીની દરરોજ પૂજાનો બીજ મંત્ર -
1. શૈલપુત્રી : હ્રીં શિવાયૈ નમ:।
2. બ્રહ્મચારિણી : હ્રીં શ્રી અમ્બિકાયૈ નમ:।
3. ચન્દ્રઘણ્ટા : ઐં શ્રીં શક્તયૈ નમ:।
4. કૂષ્માંડા : ઐં હ્રી દેવ્યૈ નમ:।
5. સ્કંદમાતા : હ્રીં ક્લીં સ્વમિન્યૈ નમ:।
6. કાત્યાયની : ક્લીં શ્રી ત્રિનેત્રાયૈ નમ:।
7. કાલરાત્રિ : ક્લીં ઐં શ્રી કાલિકાયૈ નમ:।
8. મહાગૌરી : શ્રી ક્લીં હ્રીં વરદાયૈ નમ:।
9. સિદ્ધિદાત્રી : હ્રીં ક્લીં ઐં સિદ્ધયે નમ:।