કેવી સંતાન મેળવવા માટે કયા મંત્રનો જાપ કરશો
આધ્યાત્મિક અને જ્યોતિષીય જણાવી રહ્યા છે કેવી સંતાન માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ
વિદ્યામાં શ્રેષ્ઠ સંતાન માટે મંત્ર - એં હ્રીં એં
એશ્વર્યશાળી સંતાન માટે - મંત્ર - શ્રાં શ્રીં શ્રાં
આકર્ષક સંતાન માટે- મંત્ર- ૐ ક્લીં નમ:
માનસિક વિકાસ માટે- મંત્ર - હરિ ૐ
.
સર્વાંગી વિકાસ માટે - મંત્ર - ૐ ભૂર્ભૂવ સ્વ તત્સવિતુરવરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોન: પ્રચોદયાત . શ્રીં હ્રીં ક્લીં એં