રવિવાર, 2 નવેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: ગુરુવાર, 10 જૂન 2021 (11:23 IST)

બાળકની આંખમાં કાજલ લગાવવો સાચુ કે ખોટું તમને હેરાન કરી શકે છે જવાબ

child care tips
દાદી-નાનીના સમયથી બાળકોની આંખમાં કાજલ લગાવાની રીત ચાલી રહી છે. સમયની સાથે કાજલ અને તેને લગાવવાની રીતમાં ઘણા પ્રકારના ફેરફાર આવ્યા. પણ આજે પણ ઘણા પરિવારમાં બાળકોની આંખમાં કાજલ નાખવાનો ચાલૂ છે. માન્યતા છે કે કાજળ લગાવવાથી નજર નથી લાગે  અને આંખ મોટી થાય છે. પણ ડાક્ટરોની રાય ઉંધી છે. ડાક્ટરની માનીએ તો આંખમાં કાજલ લગાવવાથી બાળક માટે 
નુકશાનકારી પણ હોઈ શકે છે. આવો જાણીએ કેવી રીતે 
 
બાળક પર કાજળનો અસર 
કારણકે બાળકનો શરીર અત્યારે વિકસિત થઈ રહ્યા હોય છે. તેથી લીડના સંપર્કમાં આવવાથી તેમના સ્વાસ્થય પર ખરાબ અસર પડી શકે છે. 
 
ઘર પર બનેલું કાજળ કેટલું સેફ 
ઘર પર બનેલું કાજલ પ્રાકૃતિક હોય છે. તેના કારણે બાળકોની આંખ પર લગાવવાથી આ તર્ક અપાય છે કે ઘરમાં બનેલું કાજળ ઉપયોગ કરવુ સુરક્ષિત છે. જ્યારે ડાક્ટરોની સલાહમાં આ પણ સાચુ નથી. સામાન્ય 
 
રીતે કાજળ બાળકની આંખ પર આંગળીથી લગાવાય છે. તેના કારણે બાળકની આંખમાં સંક્રમણ થઈ શકે છે. 
 
આંખમાં કાજલ લગાવવાને લઈને આ છે કેટલાક મિથ અને સત્યતા
મિથ- દરરોજ બાળકની આંખ પર જો કાજળ લગાવાય તો તેની આંખ અને પલકો મોટી હોય છે. 
સત્ય- કાજલ લગાવવાથી બાળકની આંખ મોટી નહી હોય છે. 
 
મિથ - કાજળ લગાવવાથી બાળક મોડે સુધી સૂવે છે
સત્ય- કાજલને લઈને અત્યારે સુધી કોઈ આવી શોધ સામે નથી આવી જે આ વાતની પુષ્ટિ કરીએ. સામાન્ય રીતે દરેક બાળક દરરોજ 18-19 કલાક સુધી સૂવે છે. 
 
મિથ- ઘરનો બનેલું કાજળ સુરક્ષિત છે? 
સત્ય- ઘરંબો બનેલું કાજળ બજારમાં મળતુ બાકી કમર્શિયલ કાજળથી તો સારું હોઈ શકે છે છતાંય તેમાં રહેલ કાર્બલ બાળકોની આંખ માટે નુકશાનકારી હોઈ શકે છે. તે સિવાય આ કાજળને બાળકની આંખમાં સીધા 
 
આંગળીથી લગાવવાના કારણે આ આંખમાં સંક્રમણનો કારણ બની શકે છે. બ
 
મિથ - બુરી નજરથી બચાવે છે કાજળ 
સત્ય- કાજળ લગાવવાથી બાળક બુરી નજરથી બચ્યુ રહે છે. આ લોકોની વ્યક્તિગત માન્યતા છે. તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. 
 
મિથ- કાજળ બાળકની આંખની રોશની વધારે છે. 
સત્ય- જો આવું હોતું તો દુનિયાભરના બધા ડાક્ટર તે બધા દર્દીઓને જેની આંખ નબળી છે તેને કાજળ લગાવવાની સલાહ આપતા.