બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : મંગળવાર, 2 ઑગસ્ટ 2022 (10:36 IST)

Baby Massage- બાળકની માલિશ કરવાની ટિપ્સ

બાળકની માલિશ કરતા પહેલા હાથ ધોઈ લો અને બાળકની ત્વચાને મુલાયમ કરવા માટે ક્રીમ અને તેલ લગાવો.
 
હાથમાં કોઈ ઘરેણાં પહેર્યા હોય તો કાઢી લો.
 
માલિશ કરતા પહેલા તમારા નખ કાપી લો.
 
જો ઠંડીની ઋતુ હોય તો જે રૂમમાં બેસો તે રૂમ ગરમ હોવો જોઈએ.
 
નવજાત બાળકના મોઢા પર બેબી ઓઈલનો ઉપયોગ ન કરશો.
 
4 મહિનાથી નાના બાળક માટે 10 મિનિટની માલિશ પર્યાપ્ત છે.
 
મસાજ કરતી વખતે બાળકને હંસાવવાનો પ્રયત્ન કરો.