રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: શુક્રવાર, 13 મે 2022 (05:30 IST)

Parenting Tips: બાળકોને જવાબદાર બનાવવા માટે પેરેંટસ જરૂર કરો આ 3 કામ

Tips to teach your child to be responsible:  બાળક મોટુ હોય કે નાનુ દરેક માતા-પિતાનો આ સપનો હોય છે કે તેમનો બાળક લાઈફમાં એક જવાબદાર અને સફળ માણસ બને. પણ બધા પેરેંટ્સનો આ સપનો પૂરો થઈ જાય આ જરૂરી નહી હોય્ ઘણી વાર પેરેંટસ જાણા અજાણમાં કઈક એવી ભૂલ  કરી બેસે છે જેના કારણે તેમના બાળક જવાબદારી લેવાથી કંટાળવા લાગે છે. જો તમે પણ તમારા બાળકથી આ આશા કરો છો કે તે સમયથી તેમની જવાબદારી પોતે લેવી શીખીએ તો સૌથી પહેલા આ ટિપ્સને જરૂર  ધ્યાન આપો. 
 
બાળકોથી શેયર કરવી તેમની પરેશાની 
બાળકોની સાથે તેમની પરેશાની શેયર કરવાનો આ મતલબ નહી કે તમે તમારી લાઈફથી સંકળાયેલી બધી સમસ્યાઓ તેની સાથે શેયર કરવા લાગો. બાળકોની સથે તે જ વાતોં શેયર કરવી જેનાથી તમને થોડી મદદ મળે અને બાળક પણ જવાબદારી લેવા શીખે. બાળકોની સાથે એવી કોઈ વાત શેયર ન કરઈ જેનાથી તેમના બાળ મનમાં કોઈ ખરાબ અસર પડે. 
 
વિકલ્પ આપવુ પણ છે જરૂરી 
તમારા બાળજે ઘરથી સંકળાયેલા નાના-મોટા નિર્ણયમાં શામેલ કરવાની કોશિશ કરવી. તેમના દ્વારા આપેલ વિકલ્પ અને સલાહના વિશે પણ વિચારવુ. જેમ કે વેકેશનમાં ક્યાં ફરવા જઈ શકે છે. આ વાતથી બાળકમાં જવાબદારીની ભાવના આવે છે. 
 
વિશ્વાસ કરવુ 
તમારા બાળકને સાચુ-ખોટુ અતર બતાવવા માટે તેમના પર વિશ્વાસ કરવુ ખૂબ જરૂરી છે. જો તમારું બાળક આ વિશ્વાસ અપાવવાની કોશિશ કરી રહ્યુ છે કે તમારી અનુપસ્થિતિમાં તે તમારા ઘરની કાળજી રાખી શકે છે તો તેને આવુ કરવાનો એક અવસર જરૂર આપો. તમારુ બાળકને જવાબદાર બનાવવા માટે પ્રોત્સાહનનો કામ કરશે.