સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2017
Written By
Last Updated : બુધવાર, 29 માર્ચ 2017 (15:02 IST)

આઈપીએલ 2017 - મોહમ્મ કેફ બન્યા ગુજરાત લાયંસના સહાયક કોચ

આઈપીએલ 2017 એપ્રિલમાં  5 એપ્રિલે 2017  શરૂ થવા જઈ રહ્યુ છે અને આ દંગલની તૈયારીઓ પણ ખેલાડીઓ શરૂ કરી દીધી છે. આઈપીએલના પહેલા મેચની જાહેરાત થઈ ગઈ છે. પહેલી મેચ ચેમ્પિયન સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે 5 એપ્રિલે 2017 
હૈદરાબાદમાં રમાશે. તેના માટે ભારતીય ટીમના પૂર્વ બોલર મોહમ્મદ કેફએ સોશિયલ મીડિયા પર આ વાતો શેયર કરી છે. મોહમ્મદ કેફે ટ્વિટર પર માહિતી આપી કે તે 2017 આઈપીએલમાં ગુજરાત લાયંસ સાથે સહાયક કોચના રૂપમાં જોડાયા છે.