શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 16 ફેબ્રુઆરી 2017 (10:50 IST)

વિરાટ કોહલીએ કર્યો અનુષ્કા શર્મા સાથેની રિલેશનશીપનો એકરાર

વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા સાથેની રિલેશનશીપનો એકરાર ફેંસ સામે કરી દીધો છે. સોશિયલ મીડિયા પર એક ક્યુટ મેસેજ સાથે આ સ્ટાર ક્રિકેટરે એક તસવીર પોસ્ટ કરી છે અને સ્વીકાર્યુ છે કે તે અને અનુષ્કા રિલેશનશીપમાં છે.