શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 16 જૂન 2017 (12:42 IST)

ચેમ્પિયંસ ટ્રોફી - કોહલીના આ રિએક્શન પર ટ્વિટર પર લોકોએ આનંદ ઉઠાવ્યો... યાદ આવી બિરયાની

ગુરૂવારે ચેમ્પિયંસ ટ્રોફીના સેમીફાઈનલ મેચમાં ઈંડિયાએ બાંગ્લાદેશને 9 વિકેટથી હરાવીને ફાઈનલમાં પોતાનુ સ્થાન બનાવી લીધુ. ફાઈનલમાં ઈંડિયા અને પાકિસ્તાન એકબીજા સાથે મેદાન પર ટકરાશે. મેચને લઈને લોકોમાં એક્સાઈટમેંટ વધ્યુ છે.  પણ એ પહેલા ઈંડિયા-બાંગ્લાદેશ મેચ દરમિયાન મુશફિકુર રહીમના કેચ પકડ્યા પછી વિરાટ કોહલીના રિએક્શન પર ટ્વીટરવાળાની નજર લાગી ગઈ અને લોકોએ તેના પર ખૂબ કમેંટર કરીને મજા ઉઠાવી.. 
 
મેચ દરમિયાન કેદાર જાઘવના બૉલ પર બાંગ્લાદેશી બેટ્સમેન મુશફિકુર રહીમના કેચ પકડ્યા પછી વિરાટ કોહલીએ આ રીતે રિએક્ટ કર્યુ..