ઓપનર તરીકે પ્રથમ ટેસ્ટ મેચ રમતા રોહિત શર્મા (176,127), એતિહાસિક સદીના આભાર ટીમ ઈન્ડિયાએ પ્રથમ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 395 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો છે. તેના જવાબમાં ચોથા દિવસની રમતના અંત સુધીમાં મુલાકાતી ટીમે એક વિકેટના નુકસાન પર 11 રન બનાવ્યા છે. હવે ટેસ્ટ મેચના અંતિમ દિવસે, દક્ષિણ આફ્રિકાએ...