સંબંધિત સમાચાર
- યુસુફ પઠાણ : ગુજરાતના ક્રિકેટરને બંગાળથી લોકસભા ચૂંટણીમાં કેમ ઉતારાયા?
- ગુજરાતી ક્રિકેટરની રાજકારણમાં એન્ટ્રી
- ભારતે ધર્મશાલા ટેસ્ટમાં ઈગ્લેંડને ધોઈ નાખ્યુ, સીરીઝને 4-1 થી ખુદને નામ કરી
- IND vs ENG:ઈંગ્લેન્ડ સામેની 5મી ટેસ્ટ મેચમાં કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિનની ભારતીય ત્રિપુટીએ જોરદાર પ્રદર્શન કર્યું અને 48 વર્ષ જૂના રેકોર્ડનું પુનરાવર્તન કર્યું.
- RCB Vs GG WPL 2024: ગુજરાત જાયન્ટ્સે નોંધાવી પહેલી જીત, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 19 રને હરાવ્યું
IPL પહેલા ગર્લફ્રેંડ સાથે આ ઘાંસૂ ક્રિકેટરે કર્યા લગ્ન, દમદાર પ્રદર્શન કરી ટીમને બનાવ્યુ હતુ ચેમ્પિયન
david millair
IPL 2024 David Miller gets married: દક્ષિણ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ મિલરે તેની ગર્લફ્રેન્ડ કેમિલા હેરિસ સાથે લગ્ન કર્યા છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આખરે બંનેએ લગ્ન કરીને એક થવાનું નક્કી કર્યું. ડેવિડ મિલરના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
ડેવિડ મિલરે રચાવ્યા લગ્ન
ડેવિડ મિલરે પોતાના મિત્ર અને સંબંધીઓ વચ્ચે ખૂબ જ સાદગીથી પોતાની ગર્લફ્રેંડને જીવનસાથી બનાવી. ડેવિડ મ્લરની ન્યૂ મેરિડ વાઈફ કૈમિલા હૈરિસે લગ્નની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર શેયર કરી છે. તેમણે ઈસ્ટાગ્રામ સ્ટોરીમાં લગ્નની કેટલીક તસ્વીરો અને વીડિયો શેયર કર્યા છે. જેના પર ફેંસ સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ये भी पढ़ें
