શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 29 નવેમ્બર 2016 (14:40 IST)

ક્રિકેટર યુવરાજ સિંહ અને હીજલ કેચની આજે સાંજે મેહંદીની રસ્મ

ક્રિકેટર યુવરાજ સિંહ અને હીજલ કેચની આજે સાંજે મેહંદીની રસ્મ છે. ચંડીગઢના હોટલ લલિતમાં આજે મેહંદે અને સંગીતની રસ્મ થશે. તેમાં ટીમ ઈંડિયા અને ઘણા વિદેશી ખેલાડી પણ શામેળ થશે. જણાવી દે કે લગ્નની રસ્મમાં 30 નવંબરએ ચંડીગઢએ એક બાબાના આશ્રમમાં પૂરી થશે. 
- યુવીના લગ્ન બાબા રામ સિંહ ગડવાનના ડેરા(આશ્રમ)માં થઈ રહી છે. 
 
- બાબા રામ સિંહનો ડેરા ફતેગઢ સાહિબ , ચંડીગઢમાં શ્રીખંડ-ચંડીગઢ રોડ પર છે. અહીં સીખ રીતી રિવાજથી લગ્નની રીતે પૂરી કરાશે. 
 
- ત્યારબાદ આ કપલ ગોવામાં હિંદૂ રીતી રિવાજથી લગ્ન કરશે. જણાવી દે કે બાબા રામ સિંહમાં યુવીની માંની શ્રદ્ધા છે. 
 
- યુવી અને હેજલ લગ્ન પહેલા બાબાના આશ્રમ જઈને તેમના આશીર્વાદ લઈ ચૂકુયા છે.