ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. વાવાઝોડું બિપરજોય
Written By
Last Modified: ગુરુવાર, 15 જૂન 2023 (13:02 IST)

બિપરજોય વાવાઝોડાની ઝડપ વધી, ગાંધીધામ રેલ્વે સ્ટેશન 15 કોચ ધરાવતી ટ્રેન પાર્ક કરાઈ

બિપોરજોય વાવાઝોડને લઈ રેલ્વે પ્રશાસન સજ્જ 
 
આપતકાલીના પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરાઈ 
ગાંધીધામ રેલ્વે સ્ટેશન 15 કોચ ધરાવતી ટ્રેન પાર્ક કરાઈ 
પાલનપુર  રૂટની ટ્રેનને પાર્ક કરાઈ 
કોઈને બહાર લઈ જવાની જરૂર પડે તો દોડવાશે ટ્રેન 

બિપોરજોયને લઈને સૌથી મોટા સમાચાર-સાંજે 6 થી 9 દરમિયાના જખૌ બંદર પર ટકરાઈ શકે છે વાવાઝોડું
બિપોરજોયને લઈને સૌથી મોટા સમાચાર- વાવાઝોડાના સમયને લઈને થશે છે ફેરફાર- સાંજે 6 થી 9 દરમિયાના જખૌ બંદર પર ટકરાઈ શકે છે વાવાઝોડું. અગાઉ આંજે 5 વાગ્યે વાવઝોડુ ટકરાયા તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરાઈ હતી.

Edited by-Monica sahu