શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : ગુરુવાર, 5 નવેમ્બર 2015 (16:31 IST)

વિદેશી ધરતી પર છો તો ક્યારે કરો મહા લક્ષ્મી પૂજન વાંચો મૂહૂર્ત

જો તમે ભારતથી બહાર નિવાસ કરો છો તો સમય અંતરાલના હિસાબે હમેશા આ પરેશાની આવે છે કે મહાલક્ષ્મી પૂજન ક્યારે કરો. જ્યારે ભારતમાં 11  નવેંબરની રાત્રી થશે ઘણા દેશોમાં સવાર શરૂ થશે. જ્યારે ભારતમાં 12 નવંબરે સવાર થશે ત્યારે બીજા દેશોમાં 11 નવંબરની રાત થશે 
 
અમેરિકામાં 
 
લાભના ચૌઘડિયા - 7.01 થી 8.20 સુધી  
અમૃતના ચૌઘડિયા - 8.20 થી 9.40 સુધી 
શુભના ચૌઘડિયા - 11.00 થી 12. 19 સુધી 
લાભના ચૌઘડિયા - 16.18 થી 17.38 સુધી 
 
રાત્રીના સમયે -શુભના ચૌઘડિયા 19.18 થી 20.59 સુધી 
અમૃતના ચૌઘડિયા - 20.59 થી 22 .39સુધી 
ઓક્સ્ફોર્ડ મિસીપિસી માટે 
 
લાભના ચૌઘડિયા - 6.19 થી 7.40  સુધી  
અમૃતના ચૌઘડિયા - 7.40 થી 9.01  સુધી 
શુભના ચૌઘડિયા - 15.48 થી 17.09 સુધી 
લાભના ચૌઘડિયા - 15.48 થી 17.09 સુધી 
 
રાત્રીના સમયે -શુભના ચૌઘડિયા 18.48  થી 20.27 સુધી 
અમૃતના ચૌઘડિયા - 20.27 થી 22 .06 સુધી 
 
કેલફોર્નિયા -સેનફ્રાંસિસ્કો 
 
લાભના ચૌઘડિયા - 6.32 થી 7.53  સુધી  
અમૃતના ચૌઘડિયા - 7.53 થી 9.13  સુધી 
શુભના ચૌઘડિયા - 10.33 થી 11 .54 સુધી 
લાભના ચૌઘડિયા - 15.55 થી 17.15  સુધી 
 
 
રાત્રીના સમયે -શુભના ચૌઘડિયા 18.55 થી 23.35 સુધી 
અમૃતના ચૌઘડિયા - 20.35 થી 22 .15સુધી