1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified: બુધવાર, 26 ઑક્ટોબર 2016 (12:44 IST)

ગ્રહ નક્ષત્રોના શુભ સંયોગથી આવતીકાલે શરૂ થશે ધનતેરસનું શુભ મુહૂર્ત

ધનતેરસ
આવતીકાલે સાંજે 27 ઓક્ટોબર ગ્રહ નક્ષત્રોના શુભ સંયોગથી ધન તેરસનો પૂર્વારંભ થઈ જશે. જે 28 ઓક્ટોબર સુધી ચાલશે. દિવાળીથી બે દિવસ પહેલા આવનારા આ તહેવારના દિવસે મોટાભાગના લોકો ઘરેણા અને વાસણો ખરીદે છે. જ્યોતિષ વિદ્વાનો મુજબ જો શુભ મુહૂર્તમાં શોપિંગ કરવામાં આવે તો આ સોના પર સુહાગો દેખાય છે. 
 
ધનતેરસ પર મહાલક્ષ્મી કુબેર પૂજાનુ શુભ મુહૂર્ત 
પ્રદોષ કાળ મુહૂર્ત 
ધનતેરસ પૂજા મુહૂર્ત - 17:34 થી 18:20
સમય - 46 મિનિટ્સ 
પ્રદોષ કાળ - 17:34 થી 20:11
વૃષભ કાળ - 18:33 થી 20:27
ધનતેરસ તિથિની શરૂઆત - 27 ઓક્ટોબર 2016 ના રોજ 16:15 વગ્યે 
ધનતેરસ તિથિ સમાપ્ત - 28 ઓક્ટોબર 2016ના રોજ સાંજે 18:20 વાગ્યે.