1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified: મંગળવાર, 18 ઑક્ટોબર 2022 (18:14 IST)

દિવાળી પૂજા સામગ્રીની યાદી - Diwali Pujan Samagri

diwali samagri
આ દિવાળી પર મહાલક્ષ્મી પૂજન પહેલા સમસ્ત પૂજા સામગ્રી એકઠી કરી લો. આવો જાણો દિવાળી પૂજનમાં કંઈ કંઈ સામગ્રીની જરૂર છે. 
 
દિવાળી પૂજાની સામગ્રી (Diwali Pujan Samagri) 
  
    
* અગરબત્તી   
* ચંદન
*કપૂર
*કેસર
* યજ્ઞોપવીત 5
* કંકુ 
* ચોખા
* અબીર
* ગુલાલ, અભરખ
* હળદર
* સૌભાગ્ય સામગ્રી - (મેહંદી, કંકુ, કાજળ, ઝાંઝર, વીંછીયો વગેરે ઘરેણા)  
* નાડાછડી 
* રૂ 
* સિંદૂર 
* સોપારી, પાનના પત્તા 
* પુષ્પમાલા, કમળકાકડી  
* આખા ધાણા 
* સપ્તમૃતિકા 
* સપ્ત ધાન્ય 
* ઘાસ અને દુર્વા 
* પંચમેવા 
* ગંગાજળ 
* મધ 
* ખાંડ 
* દેશી ઘી 
* દહી 
* દૂધ 
* ઋતુફળ (શેરડી, સીતાફળ, શિંગોડા વગેરે)  
* નૈવેદ્યના મિષ્ટાન્ન  (પેંડા માલપુવા વગેર)
* ઈલાયચી (નાની) 
* લવિંગ 
* લાલદોરો  
* અત્તરની શીશી 
* તુલસી દળ 
* બાજટ  (પાટલો, આસન)
* પંચ પલ્લવ  (વડ, ગુલેર, પીપળો, કેરી અને નાગરવેલના પાન)
* ઔષધિ  (જટામાસી, શિલાજીત વગેરે)
* લક્ષ્મીજીનો ફોટો અથવા મૂર્તિ  
* ગણેશજીની મૂર્તિ 
* સરસ્વતી ચિત્ર 
* ચાંદીનો સિક્કો
* લક્ષ્મીને અર્પણ કરવાનાં વસ્ત્રો
* ગણેશજીને અર્પણ કરવાના વસ્ત્રો
* અંબિકાને અર્પણ કરવાના વસ્ત્રો
*જલ કળશ (તાંબા અથવા માટીનો)
* સફેદ કાપડ (અડધો મીટર)
* લાલ કપડુ  (અડધો મીટર)
* પંચ રત્ન  (સામર્થ્ય મુજબ)
* દીવો 
* મોટા દિવા માટે તેલ 
* તામ્બુલ  (લવિંગ લગાવેલ પાનનુ બીડુ)
* શ્રીફળ  (નારિયળ)
* ધાન્ય (ચોખા, ઘઉ)
* પેન (કલમ)
* વહી ખાતુ, પેનની શાહી 
* તરાજુ 
* ફુલ (ગુલાબ અને લાલ કમળ)
* એક નવી થેલીમાં હળદરની ગાંઠ 
* આખા ધાણા દુર્વા  
* ધાણી-બતાશા  
*અર્ધ્ય પાત્ર સહિત અન્ય બધા પાત્ર