રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified: રવિવાર, 5 નવેમ્બર 2023 (15:36 IST)

Rama Ekadashi katha- રમા એકાદશીની કથા

rama ekadashi
Rama Ekadashi katha- પ્રાચીન  સમયમાં મુકુચંદ નામનો એક ધર્માત્મા અને વિષ્ણુભક્ત રાજા રાજ્ય કરતા હતા. તે પોતે પણ એકાદશીના વ્રત રાખતા હતા અને તેની પ્રજા પણ એકાદશીનો વ્રત કરતી હતી. આ રાજાની ચંદ્રભાગા નામની એક કન્યા હતી. તેનું લગ્ન રાજા ચંદ્રસેનના પુત્ર શોભન સાથે થયું. એક સમય શોભન  એમના સસુરાલ આવ્યો. 
રાજાની આજ્ઞાના કારણે ભૂખ -પ્યાસ સહન ન કરવા છતાંય શોભનને વ્રત રાખવું  પડયું . 
 
કાષ્ઠથી ચિતા તૈયાર કરી. શોભનનું અંતિમ સંસ્કાર કરી સંપૂર્ણ મૃત કર્મોને પૂર્ણ કરી દીધું ચંદ્રભાગા તેમના પતિના વિયોગમાં ડૂબી રહેવા લાગી અને પોતાનો બધું સમય ભગવાનની આરાધનામાં લગાવા લાગી. 
 
બીજી તરફ એકાદશી વ્રત કરતા શરીર ત્યાગ કરવાથી શોભનને મંદરાચલ પર્વત પર સ્થિત દેવ નગરમાં આવાસ મળ્યું. ત્યાં રંભાદિ અપ્સરાઓ શોભનબી સેવા કરવા 
 
લાગી. એક વાર મહારાજ મુચુંચંદના રાજ્યમાં રહેવા વાળા બ્રાહ્મણ તીર્થયાત્રા કરતા- કરતા  મદરાંચલ પર્વત પર પહુંચ્યા જયાં તેને શોભન ને જોયું .શોભન પણ બ્રાહ્મણને પહેચાની લીધું . 
 
બ્રાહમણે શોભનથી કહ્યું - રાજા મુચુચંદ અને તમારી પુત્રી ચંદ્રભાગા કુશળ છે.પણ રાજન ! અમે ઘણું આ આશ્ચર્ય છે કે , આવા સુંદર નગર જે ને ક્યારે જોયું ન સાંભળ્યું તમને કેવી રીતે મળ્યું. શોભન બોલ્યો - આ બધું રમા એકાદશી વ્રતનો અસર છે,પણ આ ઘણા દિવસો સુધી ન રહેવાવળું નહી.  કારણ કે મે આ વ્રતને શ્રદ્ધા રહિઅત થઈને કર્યું હતું જો તમે મુચુચંદની કન્યા ચંદ્રભાગા વૃતાંતને આ વૃતાંત કહ્યું તો તે સ્થિર થઈ શકે છે. 
 
આવું સાંભળીને ચંદ્રભાગાથી  શોભને મળવાનું  પૂર્ણ  વૃતાંત કહ્યું.ઋષિ નામદેવએ મંત્રોના પ્રભાવથી ચંદ્રભાગાને શોભન પાસે પહુંચાવી દીધું. ચન્દ્રભાગાએ પોતાના પુણ્યનો એક હિસ્સો પોતાના પતિને આપ્યું . એના પ્રભાવથી બન્નેના અંતકાળ સુધી દેવતાઓ સમાન રહેવાનું  પુણ્ય મળયું