બુધવાર, 29 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. દિલ્હી બન્યુ ટારગેટ...
Written By વેબ દુનિયા|

દિલ્હી બ્લાસ્ટઃ ગુજરાતમાં હાઈએલર્ટ

આજે શનિવારની સાંજે દિલ્હીમાં થયેલા સીરીયલ બ્લાસ્ટ બાદ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ લાદી દેવામાં આવ્યુ છે.

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી અમિત શાહે જણાવ્યુ હતુ કે રાજ્યમાં કડક સુરક્ષા લાદી દેવામાં આવી છે. નોંધનીય છે કે તાજેતરમાં જ થયેલા અમદાવાદ અને સુરત બ્લાસ્ટ બાદ શહેરમાં સુરક્ષા બન્દોબસ્ત લાદી દેવાયોલો છે.

ત્યારબાદ મળેલી માહીતી અનુસાર વડોદરામાં પણ પૂરતી સુરક્ષા ગોઠવી દેવાઈ છે. શહેરના પોલિસ કમિશ્નર રાકેશ આસ્થાનાએ જણાવ્યુ હતુ કે રવિવારે સુરજ ડુબતા પહેલા ગણપતિ વિસર્જન કરી દેવાની વિવિધ મંડળોને તાકિદ કરાઈ છે.