રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. દિવાળી ની વાનગીઓ
Written By
Last Updated : મંગળવાર, 11 ઑક્ટોબર 2022 (10:56 IST)

Diwali ઝટપટ રેસીપી - મલાઈ લાડુ

malai ladu
સામગ્રી - પનીર 250  ગ્રામ (છીણેલુ) કંડેન્સ મિલ્ક - 200 મિલી. કેસર - એક ટી સ્પૂન. પિસ્તા - કતરેલા 2 ચમચી 
 
બનાવવાની રીત - એક પેનમાં કંડેન્સ મિલ્ક અને પનીરને મિક્સ કરી ધીમા તાપ પર સુકાતા સુધી થવા દો. મિશ્રણને સતત હલાવતા રહો. હવે મિશ્રણને ઠંડુ કરી લાડુનો આકાર આપો. અને કેસર પિસ્તાથી સજાવો