બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. દિવાળી ની રેસીપી
Written By
Last Updated : બુધવાર, 23 ઑક્ટોબર 2024 (15:12 IST)

diwali special- Cheeslings- ચીઝલિંગસ

cheeselings
cheeselings


Cheelings Recipe-
 
સામગ્રી - મેંદા 2 કપ 
દૂધ- 1/2 કપ 
માખણ - બે ચમચી
ચીઝ - 2 ક્યુબ 
 
બનાવવાની રીત
- સૌથી પહેલા એક વાસણમાં દૂધ કરમ ક્રો 
- દૂધ ગરમ થાય તો તેમાં માખણ નાખી દો. 
- હવે તેમાં ચીઝ નાખો
- આ ત્રણેયને સારી રીતે ઓગળવા દો. 
 
- હવે બીજા એક વાસણમાં મેંદો ચાળી લો 
- તેમાં ચમચી મીઠુ નાખો
- હવે દૂધના મિશ્રણથી લોટ બાંધી લો. 
 
- હવે એક જાડો લૂઓ બનાવી ને તેની પાતળી રોટલીની જેમ વળી લો
- હવે આ રોટલીને ચોરસમાં કાપી લો. 
 
- હવે કડાહીમા તેલ ગરમ કરીને બધાને તળી લો
- તમારા ચીઝ લિંગ્સ તૈયાર છે