મથુરામા ખેલ ખેલી આવ્યા

ખેલ ખેલ રે ભવાની મા જય જય અંબે મા

વેબ દુનિયા|

મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો શ્યામ ક્યાં રમી આવ્યા.. 2)

નાકની નથણી ક્યાં મુકી આવ્યાં, 2)
વાળી તે કોણી પહેરી લાવ્યા.. હો શ્યામ ક્યાં રમી આવ્યા.. મથુરામાં ખેલ

કેડનું પિંતાબર ક્યા મુકી આવ્યા 2)
ઓઢણી તે કોની ઓઢી આવ્યા.. હો શ્યામ ક્યાં રમી આવ્યા... મથુરામાં ખેલ

પગના કડલાં ક્યાં મુકી આવ્યા 2)ઝાંઝરા તે કોના પહેરી લાવ્યા હો શ્યામ ક્યાં રમી આવ્યા... મથુરામાં ખેલ

કાનના કુંડલ ક્યાં મુકી આવ્યા 2)
એરીંગ તે કોના પહેરી આવ્યા હો શ્યામ ક્યાં રમી આવ્યા.. મથુરામાં ખેલ


આ પણ વાંચો :