શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. પરીક્ષા માટે ટિપ્સ
Written By
Last Updated : સોમવાર, 2 જાન્યુઆરી 2023 (11:17 IST)

કલાકો વાંચ્યા પછી પણ યાદ નથી રહે તો, પેરેંટસ આ રીતે કરવી બાળકોની મદદ

Best Self Study Tricks: દરેક માતા-પિતા તેમના બાળક માટે એક ઉજ્જવલ ભવિષ્યની કામના કરે છે. તેમના બાળકોને એક યોગ્ય વ્યક્તિ બનાવવા માટે તે શરૂથી તેમના અભ્યાસ અને ખાન-પાન પર ધ્યાન આપવાની કોશિશ કરે છે. પણ ઘણી વાર પરીક્ષાના સ્ટ્રેસના કારણે બાળકો કલાકો સુધી વાંચ્યા પછી પણ યાદ કરેલા જવાબ પરીક્ષાના સમયે ભૂલી જાય છે. તેથી જો તમારા બાળકની સાથે પણ આવુ થાય છે તો તેના પર ગુસ્સે કરવાની જગ્યા આ વાતનો ધ્યાન આપવુ. 
 
બાળકને રટાવવો નથી 
બાળકને ભણાવતા સમયે તે વિષયના વિશે સમજાઓ કે રટ્ટો ન લગાવવો. ધ્યાન રાખો. બાળક રટેલા પાઠ જો ભૂલી ગયો તો તે પરીક્ષામાં તે વિષય પર એક લાઈન પણ પોતે નથી લખી શકશે. તેથી બાળકને સમજીને યાદ કરવાની ટેવ નાખવી. 
 
જીવનથી જોડીને વંચાવવો 
બાળક જ્યારે કોઈ વસ્તુને પોતાની લાઈફથી રિલેટ કરશે તો તેને તે વસ્તુ હમેશા યાદ રહેશે. ઉદાહરણ માટે બાળક હમેશા ઈતિહાસ વિષયમાં તારીખ ભૂલી જાય છે. તેથી તેણે  તારીખ યાદ કરાવવા માટે તેમના જનમદિવસની તારીખથી તે તારીખને રિલેટ કરવુ. જેથી તેને બધા તારીખ યાદ રહી જાય. 
 
ગીતની ધુન પર યાદ કરાવો 
જ્યારે પણ બાળકને કઈકે બોરિંગ યાદ કરાવી રહ્યા છો તો કોઈ કવિતા કે ગીતના રૂપમાં ગાઈને કે વાંચીને જણાવો. સાઈંસ, ઈંગ્લિશ અને હિંદી વગેરે વિષ્યોને જ્યારે બાળક કોઈ ગીતની લાઈનના રૂપમાં સાંભળે અને ગુનગુનાવે છે તો તેને પાઠ યાદ રાખવુ સરળ થઈ જાય છે. 


રિવીજન પણ છે જરૂરી 
બાળકને કોઈ પણ પાઠ અભ્યાસ પછી બીજા દિવસે તેમને તે પ્રશન જરૂર લખાવીને જુઓ. કોઈ વિષયને જો વારાફરતી લખીને યાદ કરાય તો તે પૂર્ણ રીતે યાદ થઈ જાય છે.