સંબંધિત સમાચાર
- Exam fever- પરીક્ષા પહેલા અને પરીક્ષા દરમિયાન શું કરવું
- Board Exam Tips: બોર્ડ પરીક્ષામાં સારા માર્ક્સ જોઈએ તો આ વાતોનુ રાખો ધ્યાન, જાણો અસરદાર સ્ટડી પ્લાન
- Exam Learning tips- પરીક્ષાની તૈયારી માટે યાદ રાખવાની ટેકનીક કામ કરશે
- Exam Fever- અંતિમ સમયે બોર્ડની પરીક્ષાની તૈયારી કરવાની આ છે રીત
- Exam Tips- ઓછા સમયમાં પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી
Vastu For Exam - પરીક્ષામાં સારા અંક મેળવવા માટે આટલું કરો ....
* બાળકો જે કમરામાં બેસીને ભણતર કરી રહ્યા હોય તે કમરામાં ઝૂઠા વાસણ નહી રાખવું.
* જે રૂમમાં વિદ્યાર્થી ભણતર કરે છે તે રૂમની ટેરેસ પિરામિડની આકૃતિની હોવી જોઈએ. આથી ભણતરમાં રૂચિઓ
વધે છે.
* સ્ટડી રૂમની બારી પૂર્વ-ઉત્તર દિશામાં હોવી જોઈએ . અભ્યાસ કરતા સમયે શક્ય હોય તો બારી ખુલી રાખો.
* સ્ટડી ટેબલ પર તેટલી જ વસ્તુઓ રાખો જેટલીની જરૂરત હોય બિનજરૂરી વસ્તુઓ નકારાત્મક ઉર્જાના સંચાર કરે છે.
* ભણતર માટે સવારે 4.30 થી લઈને સવારે 10 વાગ્યા સુધીનો સમય સર્વોત્તમ રહે છે. રાતે મોડે સુધી ભણવાથી સેહત ખરાબ થાય છે.
* ભણતર કરતા પહેલા માં સરસ્વતીના આગળ ધૂપ-અગરબત્તી કરો.
આથી વિદ્યાની દેવી માં સરસ્વતીનો આશીર્વાદ મળશે સાથે જ ધૂપ - દીપની સુગંધથી વાતાવરણ ખુશનુમા બનશે.