દુનિયાના ટોપ 10 ફાઈટર પ્લેન
આજકાલ કેટલાય દેશો વચ્ચે સંબંધોમાં કડવાશ ઊભી થઇ છે. અને આવામાં જો યુદ્ધમાં ઝંપલાવવું પડે, તો દેશની વાયુ તાકાત જ યુદ્ધ માટે અત્યંત ઉપયોગી થઇ પડે છે. ભારતે પણ આ વાતને ધ્યાનમાં રાખીને, આ વર્ષે કેટલાક વિમાનો ખરીદવાનો ઓર્ડર આપયો છે. ચાલો આપણે એક નજર નાખીએ દુનિયાના ટોપ 10 યુદ્ધક વિમાનો પરઃ
F-22 રેપ્ટર એરક્રાફ્ટ,
(1)
યુ.એસનું F-22 રેપ્ટર એરક્રાફ્ટ, જે એની અત્યંત ઘાતક મારક ક્ષમતા, ચપળતા, સુપર ક્રુઝ સ્પીડ માટે જાણીતું છે. F/A-18 હોર્નેટ