1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ સલાહ

મકાન માટેની ટીપ્સ

મકાન માટેની ટીપ્સ
N.D

* મકાનને કલરકામ કરાવતી વખતે કલરની અંદર પણ ફટકડી ભેળવવી જોઈએ જેથી કરીને આખુ વર્ષ સકારાત્મક ઉર્જા જળવાઈ રહે.

* કાચબો ઉત્તર દિશાનો સંરક્ષક છે. ઘરની ઉત્તર દિશામાં ધાતુની પ્લેટમાં પાણી ભરીને તેમાં કાચબો મુકો અને કાચબાનું મુખ ઉત્તર દિશા તરફ રાખો.

* ઘરની અંદર ગણેશજીનું ચિત્ર ઉત્તર અને પૂર્વ દિશા તરફ મુખ કરીને લટકાવવું જોઈએ.

* સળગતી સીગરેટ અને દિવાસળીને ક્યારેય પણ પગથી ન બુઝાવવી જોઈએ.
About Writer
વેબ દુનિયા