બુધવાર, 23 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વિદેશી ચલણ
Written By વાર્તા|
Last Modified: બુધવાર, 21 જાન્યુઆરી 2009 (09:18 IST)

ડોલર કરતા પૈસો આગળ

શેરબજારમાં ઉતાર ચઢાવના કારણે ભારતીય રૂપિયામાં આરંભિક લાભ ઓછો થઈ જવાના કારણે અંતમાં માત્ર 9 પૈસાની તેજી સાથે 48.70.71 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ રહ્યુ હતું.

આંતર બેંક વિદેશી નાણાબજારમાં ડીલરોએ કહ્યુ કે સ્ટોક બજારમાં સુસ્ત કારોબાર વચ્ચે રૂપિયામાં જે લાભ નોંધાયો છે તે હવે ઓછો થઈ ગયો છે.