1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વિદેશી ચલણ

ડોલર કરતા પૈસો આગળ

ડોલર
શેરબજારમાં ઉતાર ચઢાવના કારણે ભારતીય રૂપિયામાં આરંભિક લાભ ઓછો થઈ જવાના કારણે અંતમાં માત્ર 9 પૈસાની તેજી સાથે 48.70.71 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ રહ્યુ હતું.

આંતર બેંક વિદેશી નાણાબજારમાં ડીલરોએ કહ્યુ કે સ્ટોક બજારમાં સુસ્ત કારોબાર વચ્ચે રૂપિયામાં જે લાભ નોંધાયો છે તે હવે ઓછો થઈ ગયો છે.
About Writer
વાર્તા