ગુજરાતી જોક્સ - 869 માં શું થયું Updated: Mon, 17 Feb 2025 (16:05 IST) google-news શિક્ષક: 1869 માં શું થયું હતું? વિદ્યાર્થી- ગાંધીજીનો જન્મ શિક્ષક: 1873 માં શું થયું હતું? વિદ્યાર્થીઃ ગાંધીજી ક્યારે 4 વર્ષના થયા? ALSO READ: ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન