રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. મિત્રતા દિવસ 07
Written By અલ્કેશ વ્યાસ|

મારો મિત્ર, મારો યાર !

BHIKA SHARMAW.D
ભૂલી શક્યો નથી આજ દિવસ સુધી હું તેને પણ ....
કે જે વ્યક્તિ બન્યો હતો મારો સૌથી પહેલો 'યાર' ;

જ્યારે કે તેની 'હાજરી' વગર પણ મારા સમયને હું ,
ગુજારી નહોતો શક્યો અમુક પળો માટે પણ એક વાર!

અને આજે પણ તે મારા મનને ખુશી આપે છે અપાર ;
જ્યારે કે ખરી રીતે, તે હતો મારો બસ પહેલો 'પ્યાર' !

કે જેને ભૂલાવવાની કોશિશો કરવા છતાં પણ આજે તે
યાદ આવે છે મને વારંવાર - મારો મિત્ર, મારો યાર !