ટોપ 15 friendship day કોટ્સ

friendship day 600
Last Updated: શુક્રવાર, 2 ઑગસ્ટ 2019 (16:56 IST)
ફ્રેડશિપ ડે દરેક વર્ષે ઓગસ્ટના પ્રથમ રવિવારે ઉજવાય છે. આમ તો દોસ્તી માટે કોઈ દિવસ નક્કી નથી હોતો. સાચા મિત્રો તો સદાય સાથે જ રહે છે. ઋતુ કેવી
પણ હોય
પણ મિત્ર દરેક ઋતુને સુંદર બનાવી આપે છે. જે જાદૂ મોટાથી મોટા જાદૂગર નથી કરી શકતા એ જાદૂ ફ્રેંડસ કરી આપે છે. દોસ્તને જોતા જ કેટલુ પણ
મોટુ દુખ હોય તો પણ
ચેહરા પર સ્માઈલ આવી જાય છે. મિત્ર,સખા,દોસ્ત, ફ્રેંડ કોઈ પણ નામે કહો પણ દોસ્તની વ્યાખ્યા કોઈ નહી આપી શકે. મિત્ર
જેને
સુખ:દુખ બધા પ્રકારની વાત શેયર કરવાનું મન થાય.

હાં ઓગસ્ટનો પ્રથમ રવિવાર મિત્રોનો જ દિવસ છે એટલે કે " ફ્રેડશિપ ડે "


* મિત્ર એ જ છે જે તમારા ભૂતકાળને ભૂલી તમને સમજે અને તમે જેવા છો તેવા જ તમને સ્વીકાર કરે.

* મિત્રનું સન્માન કરો ,એની પાછળ એની પ્રશંસા કરો અને જરૂર પડ્તા એની મદદ કરો.

આ પણ વાંચો :